Sign In !

New to Hyu? Sign Up Here
[apsl-login-lite]

OR

Create New Account

Already have an account? Sign In Here
[apsl-login-lite]

OR

Forgot Password

Remember Password? Sign In Here

સેવાઓ

અમારી સેવાઓ / ઉત્પાદનો

સામાજિક લોન

સગાઈ,લગ્ન જેવા સામાજિક ઇવેન્ટ માટે અમે સામાજિક લોન આપી રહ્યા છીએ.

(પડતર વ્યાજદર-૧૧%વાર્ષિક)

વ્યક્તિગત લોન

વ્યક્તિગત જરૂરિયાત અને ધંધાના વિકાસ માટે કે આકસ્મીક જરૂરિયાત માટે વ્યક્તિગત લોન આપી રહ્યા છીએ.

(પડતર વ્યાજદર-૧૨%વાર્ષિક)

ગીરો લોન

અસ્થાયી મિલકતના ગીરો સામે રૂ. ૨ લાખ થી ૫ લાખ સુધીનું લોન/ધિરાણ આપી રહ્યા છીએ.

(પડતર વ્યાજદર-૧૦%વાર્ષિક)

ફિક્સ ડિપોઝીટ યોજના

ઉંચામાં ઉંચા વ્યાજ દર સાથેનું ફિક્સ ડિપોઝીટનું રોકાણ સ્વીકારીએ છીએ.

(૧૦ વર્ષે ૩ ગણા)

બચત યોજના

નાની બચતોથી મોટી મૂડી ની બચત થઈ શકે તે માટે ‘હેપ્પી સેવિંગ સ્કીમ’ યોજના ચાલી રહી છે.

અમારી બેંક રજાઓ ૨૦૨૬

# તારીખ રજા નામ
૧ ૧૪ - જાન્યુઆરી મકરસંક્રાંતિ
૨ ૩ - માર્ચ હોળી
૩ ૨૫ - જુન ભીમ અગીયારસ
૪ ૨૮ - ઓગસ્ટ રક્ષાબંધન
૫ ૪ - સપ્ટેમ્બર જન્માષ્ટમી
૬ ૨૫ - સપ્ટેમ્બર ગણેશ વિસર્જન
૭ ૨૦ - ઓક્ટોબર દશેરા
૮ ૦૮ - નવેમ્બર થી ૧૪ - નવેમ્બર દિવાળી વેકેશન