Sign In !

New to Hyu? Sign Up Here
[apsl-login-lite]

OR

Create New Account

Already have an account? Sign In Here
[apsl-login-lite]

OR

Forgot Password

Remember Password? Sign In Here

અમારા વિશે

હેપ્પી યૂથ અર્બન કો-ઓ.ક્રેડિટ સો.લિ. મા તમારું સ્વાગત છે

જેમની પાસે આર્થિક સધ્ધરતા કે મૂડી હોય તેઓ બચત અને રોકાણ કરી શકે તેમજ જેમણે ધંધા વ્યવસાય કે સામાજિક કામમાં નાણાની જરૂરિયાત હોય તેમણે લોન/ધિરાણ મળી શકે,તેમજ સાથોસાથ સંગઠન થકી સહકારી ભાવનાથી એકબીજા સભ્યો એક એકને ઉપયોગી થઈ શકે તેવા ઉદેશ્યથી હેપ્પી યુથ અર્બન કો-ઓ.ક્રેડિટ સોસાયટી લિમિટેડ ની તા.૦૩-૦૧-૨૦૧૬ના રોજ સ્થાપના કરવામાં આવી.

જાન્યુઆરી ૨૦૧૯માં અમારી ક્રેડિટ સોસાયટીમાં ૩૦૦૦ સભ્ય સંખ્યા સાથે “FASTEST GROWING URBAN” બની ગઈ હતી. હેપ્પી યુથ અર્બન જરૂરી સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સભાસદને સરળતાથી ધિરાણ કરે છે,તેમજ સારા વ્યાજદર સાથેની થાપણ કે ડિપોઝીટ પણ સ્વીકારે છે.

ડિરેક્ટર મંડળ

bod
દિનેશ લહેરી
પ્રમુખ

ધંધો : લોન સલાહકાર

ગામ : પીપળવા

ફોન : +૯૧ ૮૭૫૮૫ ૩૬૮૩૬

bod
પરેશ વઘાસીયા
ઉપ પ્રમુખ

ધંધો : નોકરી

ગામ : વંડા

ફોન : +૯૧ ૯૮૭૯૪ ૮૮૬૬૦

bod
ભાવેશ વઘાસીયા
મંત્રી

ધંધો : ટેક્ષ સલાહકાર

ગામ : વંડા

ફોન : +૯૧ ૯૮૨૪૦ ૯૬૯૭૧

bod
કમલેશ હિરપરા
ડિરેક્ટર

ધંધો : કાપડ

ગામ : હાથીગઢ

ફોન : +૯૧ ૯૮૭૯૧ ૪૦૦૫૦

bod
જતીન કથીરિયા
ડિરેક્ટર

ધંધો : કાપડ

ગામ : સાવર કુંડલા

ફોન : +૯૧ ૯૩૨૭૩ ૧૪૧૪૩

bod
દીપિકા લાઠીયા
ડિરેક્ટર

ધંધો : વકીલ

ગામ : નેસડી

ફોન : +૯૧ ૯૦૯૯૦ ૩૭૭૭૮

bod
હિતેન વાવડીયા
ડિરેક્ટર

ધંધો : નોવેલ્ટી

ગામ : જીરા

ફોન : +૯૧ ૯૯૦૯૧ ૫૦૪૨૧

bod
ભાવેશ રાદડિયા
ડિરેક્ટર

ધંધો : ગ્રાફિક્સ

ગામ : ક્રાંકચ

ફોન : +૯૧ ૯૯૭૯૨ ૫૪૯૧૩

bod
ગૌરાંગ કોલડિયા
ડિરેક્ટર

ધંધો : ટેક્ષ સલાહકાર

ગામ : જીવાપર

ફોન : +૯૧ ૯૯૧૩૩ ૨૮૮૦૬

bod
અશોક પાંચાણી
ડિરેક્ટર

ધંધો : કાપડ

ગામ : વંડા

ફોન : +૯૧ ૯૮૨૫૪ ૨૮૫૩૨

bod
રોહિત ભાલાળા
ડિરેક્ટર

ધંધો : બાંધકામ

ગામ : સાકરપરા

ફોન : +૯૧ ૯૯૧૩૩ ૩૪૪૮૫

bod
મિલન વિરાણી
ડિરેક્ટર

ધંધો : બાંધકામ

ગામ : બાઢડા

ફોન : +૯૧ ૯૩૨૭૨ ૭૨૭૨૭

bod
વિભૂતિ પટેલ
ડિરેક્ટર

ધંધો : નોકરી

ગામ : વાશીયાળી

ફોન : +૯૧ ૯૯૦૯૫ ૨૧૧૩૪

અમારી ટીમ

team
દીક્ષિત નરીયા
મેનેજર
team
નિરાલી સોરઠિયા
લોન વિભાગ ક્લાર્ક
team
હિમાક્ષી કથીરિયા
કેશિયર 1
team
દિશા જસોલિયા
કેશિયર 2
team
સર્વાંગ ગોંડલિયા
જનરલ ક્લાર્ક
solution

અમારું વિઝન

આર્થિક જરૂરીયાતના લોકો અને બચત કરનાર લોકો વચ્ચેની સાંકળ બની સહકારની ભાવના સાથે સુરત શહેરથી લઈ ગુજરાતનાં ગામડા અને શહેરોમાં સંસ્થાની શાખાઓ ઊભી કરી વધુમાં વધુ લોકોને સંગઠનમાં જોડી પરસ્પર સહકારથી વિક્સિત કરવાનો છે.

અમારું મિશન

સંસ્થાની કાર્યક્ષમતાનો મહતમ ઉપયોગ કરીને કરકસરયુક્ત પગલાં ભરીને સંસ્થાની નફાકારકતાને મહતમ કક્ષાએ લઈ જવાના પ્રયાસો છે

solution

અમારા પ્રમાણપત્ર

અમારા વાર્ષિક અહેવાલો

અમારા આંકડા

10 +

વર્ષો

6900 +

સભાસદો

1.60 કરોડ

શેર મૂડી

12.70 કરોડ

લોન વિતરણ