સગાઈ,લગ્ન જેવા સામાજિક ઇવેન્ટ માટે અમે સામાજિક લોન આપી રહ્યા છીએ.
(પડતર વ્યાજદર-૧૪%વાર્ષિક)
વ્યક્તિગત જરૂરિયાત અને ધંધાના વિકાસ માટે કે આકસ્મીક જરૂરિયાત માટે વ્યક્તિગત લોન આપી રહ્યા છીએ.
(પડતર વ્યાજદર-૧૪%વાર્ષિક)
અસ્થાયી મિલકતના ગીરો સામે રૂ. ૨ લાખ થી ૫ લાખ સુધીનું લોન/ધિરાણ આપી રહ્યા છીએ.
(પડતર વ્યાજદર-૧૨%વાર્ષિક)
ઉંચામાં ઉંચા વ્યાજ દર સાથેનું ફિક્સ ડિપોઝીટનું રોકાણ સ્વીકારીએ છીએ.
(૧૧ વર્ષે ૩ ગણા)
નાની બચતોથી મોટી મૂડી ની બચત થઈ શકે તે માટે ‘હેપ્પી સેવિંગ સ્કીમ’ યોજના ચાલી રહી છે.
નોંધ : દર મહિને બીજો અને ચોથો શનિવાર રજા રહેશે.
# | તારીખ | રજા નામ |
---|---|---|
૧ | ૧૪ - જાન્યુઆરી | મકરસંક્રાંતિ |
૨ | ૨૯ - માર્ચ | હોળી |
૩ | ૨૦ - જુલાઈ | ભીમ અગીયારસ |
૪ | ૨૨ - ઓગસ્ટ | રક્ષાબંધન |
૫ | ૩૦ - ઓગસ્ટ | જન્માષ્ટમી |
૬ | ૧૯ - સપ્ટેમ્બર | ગણેશ વિસર્જન |
૭ | ૧૫ - ઓક્ટોબર | દશેરા |
૮ | ૦૪ - નવેમ્બર થી ૧૪ - નવેમ્બર | દિવાળી વેકેશન |