આર્થિક જરૂરીયાતના લોકો અને બચત કરનાર લોકો વચ્ચેની સાંકળ બની સહકારની ભાવના સાથે સુરત શહેરથી લઈ ગુજરાતનાં ગામડા અને શહેરોમાં સંસ્થાની શાખાઓ ઊભી કરી વધુમાં વધુ લોકોને સંગઠનમાં જોડી પરસ્પર સહકારથી વિક્સિત કરવાનો છે.
સંસ્થાની કાર્યક્ષમતાનો મહતમ ઉપયોગ કરીને કરકસરયુક્ત પગલાં ભરીને સંસ્થાની નફાકારકતાને મહતમ કક્ષાએ લઈ જવાના પ્રયાસો છે